વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તમને જોઈને..

તમને જોઈને કેમ કંઇક થાય છે ?
શબ્દો સળવળે મનમાં, દિલ ઉભરાય છે,
છલકાય છે નજરોમાં પ્રેમ, ગાલે લાલી થાય છે.
પલકોથી તાકતા નૈન, તમને જોઈ શરમાય છે.
તમને જોઈને કેમ કઈંક થાય છે....

""અમી ""

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ