વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

લક્ષયવેધ મારી નજરે

    આજે વાત કરવી છે લક્ષયવેધ પુસ્તક વિશે. તેના લેખક ડો. ચિંતન વૈશનવ છે. જે પૂર્વ મામલતદાર હતા. આ પુસ્તકમાં સરકારી ભરતીની તૈયારીઓ કરતા વિદ્યાર્થી વિશે લખ્યું છે. નવયુવાનોને લક્ષય વિશે વિસ્તૃત સમજાવ્યું છે.
   મુશ્કેલી ના સમયે હારી જવાને બદલે મુશ્કેલીનો સામનો કરી તેમાંથી રસ્તો શોધવો જોઈએ. મુશ્કેલી ક્ષણિક હોય છે પરંતુ લોકોના મન પર તે હાવી થાય છે.લક્ષયને મેળવવાની ખુશી અમૃત જેવી હોય છે. સરકારી ભરતીની તૈયારી કરતા વિધાર્થીઓ એક વાર નાપાસ થાય તો તે તૈયારી કરવાનું મૂકી દે છે.પરંતુ જ્યાં સુધી લક્ષય પ્રાપ્ત ના થાય ત્યાં સુધી લક્ષય તરફ કાર્ય કરવું જોઈએ.
    

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ