વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હતો હું મુસાફર

આ જિંદગીની દોડમાં હું મુસાફર હતો
સમબંધોને જોડવા દોડતો રહ્યો
સ્વાર્થ રૂપી કાંટાળા માર્ગે રોક્યો
નિશ્વાર્થ હ્રદયના ભાવથી હું ભોમિયો બનિયો
મળી મંજિલ હૂંફ અને લાગણીઓના સાગરની
થાક ઉતારવા બેઠો દિલની ડાળી પર
મનએ જવાબ આપ્યો હજી રસ્તો બાકી છે
હતો હું અલગારી મુસાફરી 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ