વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

માધવ ને શોધવા છે

માધવના રંગમાં રંગાઈ જવુ છે
ગોકુલની ગલિયોમાં ગાયો ચરાવવી
કણ કણમાં માધવને જોવા છે
વૃંદાવન ના મીઠાં ટહુકાનો એહસાસ કરવો છે
માધવની મહેફિલમાં હ્રદયને સમજવું છે
હારે કોઈ માધવ ને શોધી લાવો 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ