વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એ દિવસ કંઈક અલગ હશે

અંધારી રાત ની યાદોને ભૂલી સોનાની સવારની રાહ જોવી છે
અરમાનોને પાંખો આપવી છે
વિસરાઈ ગયેલા સપનાને ફરી યાદ કરવા છે
કલરવની આ દુનિયામાં કંઈક અલગ કરવું છે
ભલે હોય અતરંગી જિંદગીની રાતને સવારમાં ફેરવવી છે
એ દિવસ કંઈક અલગ હશે 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ