વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જગન્નાથજી ચાલ્યા નગરચર્ચા એ

આવી રે રૂડી અષાઢી બીજ
જગન્નાથ જી ચાલ્યા નગરચર્ચા એ
સાથે છે સુભદ્રા અને બલરામજી
માનવ મહેરમણ હરખાય છે માધવ ને મળવા
આજ અનેરો ઉત્સવ જામ્યો છે
હરખની હેલી સમાતી નથી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ