વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અષાઢી બીજ

વન વિચરણમાં નીકળ્યા ભાઈ શ્રીકૃષ્ણ.
સાથે બલભદ્રજી ને સુભદ્રા બહેનજી .
જંગલમાં પહોંચ્યા ને વરસાદ પડયો છે.
ઘટા ચડી ઘનઘોર આકાશે ચમકે વિજ .
મોર પપૈયા કોયલ બોલે દાદૂર કરે ડ્રાઉંડ્રાંઉ .ભૂખ લાગી સુભદ્રાને જાંબુ તોડી ખાય.
સાથે લાવ્યા સુભદ્રા ફણગાવેલા મગમઠ.
ખાઈને પાછા ફયૉ  ત્રણેય નગરી માહય.
ખુશી મળી છે બહેન સુભદ્રાને હરખે હૈયા.હતી તે દિન અષાઢી બીજને ફરવા જાય.ત્યારથી શુભ તહેવાર મનાવે નગર જનો.હાથી ઘોડા પાલખીમાં આગળ પાછળ.જોડાતી ત્રણેયના રથ ખેંચતા ભાવિક જન. આ છે સુંદર તહેવાર પ્રભુ નો સહુ કોઈ જાંબુ કાંકડીને ફણગાવેલા મગમઠની પ્રસાદ ખાય.અને ભગવાનને યાત્રા કરાવીને પાછા શુભ મંદિર માં લાવેછે.
 





ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ