વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બહેન

"બહેન"


સુંદર પ્રેમ એટલે,

મારી વ્હાલી બહેન.


નિઃસ્વાર્થ પ્રેમ એટલે,

મારી લાડલી બહેન.


સૌથી સવાયો પ્રેમ એટલે,

મારી લાડકી બહેન


એક ગુલાબી પ્રેમ એટલે,

મારી નાનકડી બહેન.


'કાવ્ય'ની કવિતા એટલે,

મારી ટહુકતી બહેન.


કિશન એસ.શેલાણા'કાવ્ય'

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ