વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શ્રાવણ આવ્યો

આવ્યો પ્રવિત્ર શ્રાવણ કેરો માસ ,

મારા ભોળાનાથ વસે જઈને કૈલાસ.


તમે સેવો શિવને શિવભક્તો આજ,

 મારા શિવ ક્યારે નહીં થાય નારાજ


બીલીપત્ર ધતુરાના ફુલો લાવજો સાથ,

જળ અને દુધના અભિષેકે રાજી નાથ.


શીશ ઝુકાવી કરજો નંદીજીને પ્રણામ,

શીવને ભજે સંયમ શ્રીકૃષ્ણ ને શ્રી રામ.


છે પાવનકારી શિવ મહિમાનો તહેવાર,

નર દાન પૂજા નો ભૂલ જે નહીં વહેવાર. 


નારાણજી જાડેજા (ગઢશીશા)

નર

મુન્દ્રા કચ્છ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ