વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

શીશ મહેલ

ખોટા સપના જોવા તે પણ  એક મુખૉમી છે.ન જાણે કયારે તૂટી પડે એ પણ એક કહાણી છે.બંધ આંખોએ મનની પાંખો એ ઉડવું સહેલું છે.આંખો ઉઘાડતાનાં,ઉડાણ કે,ના પાંખો,એ સહેવું બહુ જ અઘરું છે.
આ દુનિયામાં સાચાજુઠાનો ભરમ તોડવો મુશ્કેલ છે.દુધ પિવડાવી નાગ પાળશો તો એતો અંતે ઝહેર ઓકવાનો છે.નાંગણ એનાથી અઘરી ગરજ પતે ડશી જતી તેનો ડશ્યો પાણી ના માંગે. જાણે કાળ મુખી નિદૅય નારી.માટે કોઈ ના ભરોસે ગાડી ના ચાલે, પોતા પરિશ્રમ કરવાનો
રાખો.તોજ આગળ વધી શકશો.કોઈના ભરોસે જનજીવન ના ચાલે. આપણો પોતાનો પરિશ્રમ રંગ લાવે.માટે "પારકી આશ સદા નિરાશ."


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ