વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચાબખાં

૧. ટીવીમાંના બળાત્કાર કેસમાં પિડિતા માટે બળવો કરનાર પતિને રાત્રે એની પત્ની પર બળ અજમાવતો જોઈ ચાંદની વાદળમાં છુપાઈ ગઈ.


પૂજા ત્રિવેદી રાવલ


૨. નીચી જાતિનાં કારણે સવારે હાંકી કાઢવામાં આવેલાં મંદિરનાં પૂજારીની ઓરડીમાં પગ મૂકતાં જ એની જાતિ ચાર આંગળ ઊંચી થઈ ગઈ. 



પૂજા ત્રિવેદી રાવલ


૩. બહાર લગ્નના ઢોલ સાંભળી હાશ અનુભવનારા બંને વેવાઈ કાલ સવારની ચિંતામાં પડી ગયા. 


પૂજા ત્રિવેદી રાવલ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ