વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નવરાત્રિ

નવરાત્રિ એટલે માતાજી ના જુદા જુદા ન સ્વરૂપની ઉત્પતિ ના દીવસો.મધુ કૈટભ, ચંડમુંડ અને મહિષાસુર ,શુંભનિશુંભજેવા રાક્ષસોને મારવા માટે જયારે દેવો તથા ભગવાન પણ અસમથૅ હતા ત્યારે દેવતો ઓએ મહાદેવજીને પ્રાથૅના કરી.કે,તે માં પાવૅતીને કહે તેમની શકિતઓથી આ રાક્ષસોનો સંહાર કરે.એટલે માતાએ તેમના અલગ અલગ સ્વરૂપે આવી દૈત્યો નો નાશ કયૉે.એટલે દેવોએ ખુશ થઈ મા દેવીના બધા સ્વરૂપની પૂજા અચૅના કરી. યજ્ઞ નૈવેધ પૅણ કયૉ. ત્યારથી માતાજી ના આ નવ સ્વરૂપોની ઇ નવરાત્રિમાં વિશેષ રૂપથી પૂજા અચૅના કરવા લાગ્યા. 
આમ ન રાત્રિ તે એક સ્ત્રીની શકિત શાળી  સ્વરૂપ ગણાય છે.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ