વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મંદિર ..✍️,,

મંદિરના કુલ 127 દાદરોમાં સૌથી ઉપરના 126માં દાદર પર ઘણી બધી શ્રધ્ધા અને આસ્થા સાથે ઈશ્વર પ્રતિમાનાં દર્શન કાજે મહામુશ્કેલીએ ડાતા ઢડાતા પહોંચેલા એ બન્ને પગોથી અપંગ ખૂબ જ મેલા અને ફાટેલા કપડા પહેરેલ ગરીબ વૃદ્ધને  ભિખારી સમજી ઉપર આવતા રોકતા મંદિરના પૂંજારીએ કહ્યું :

"બસ હવે આગળ ના આવીશ તું મંદિરને ગંદુ કરી નાખીશ, અહીં થી જ દર્શન કરીને ચાલ્યો જા... તારા માટે આ હજાર હાથ વાળો નવરો નથી"


તે વૃદ્ધ ઉપર આકાશ તરફ જોઈ ..

"તારે દર્શન આપવા જ નહોતા તો શા માટે મને અહી સુધી લાવ્યો"  એટલું કહી ફરી ડાતા ઢડાતા નીચે તરફ ચાલ્યા....


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ