વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

આંખડીની ભીનાશ.

આંખની ભીનાશ અંતરષ મને રડાવી ગઈ.
સૂતેલા તનમનમાં ચેતના જગાવી વહી  ગઈ.
કેવી હતી કૂણી લાગણીઓ  કાચા હતા સપના.
તમે હૈયાના હિડોળે હેત વરસાવી ગયા સારા
ભરબપોરના ધોમધખતા વાયરા લૂ બની
મનને સંતાપી ગયા.
પ્રિત તારી મારી હો પ્રિતમ સૂખા રણમાં ફૂલ ઉગાડી ગયા.
ના સમજયુ આ દીલના એ ગીતો ભમરો ને પતંગિયા બની ને ઊડી ગયા.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ