વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારી તિરચ્છી નજરચાંદ

તારી તિરચ્છી નજરના બાણ મને વાગે.
તારી મોરલીના સૂર મારા ચિત મન ચોરે.
તારા મનના મોરલા ટહુકે દિલ ડેલીએ રે.
મનનો માણિગર નાચે આંખોના પલકારે.
પ્રભુ પધારો મારા મનની માણેલ ડેલીએ.
રાહ જોતી વિજોગણ મીરાં તેના મંદિરે.
રાધા પોકારે કાન વૃદાવન ની ગલી ગલી .

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ