વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પહેલી મુલાકાત

"યાદ છે તને એ દિવસે પહેલી મુલાકાત હતી આપણી. તું ને હું એકબીજા ની સામે પણ નહતા જોઈ શકતા. ને આજે પણ હું જ તારા સામે જોઈ રહી છું. તે આંખો બંધ કરી દીધી ને! પહેલી વાર મળ્યા ત્યારે તે મને આઈસક્રીમ ખવડાવેલોને કાલે પણ આપણે સાથે છેલ્લી વખત આઈસ્ક્રીમ ખાધો. એ મુલાકાત જ્યાં પહેલી વાર માં મેં તને પતિ માની લીધો હતો ને અધવચ્ચે થી જ છોડીને જતો રહ્યો! તે મને પ્રોમિસ કરેલું વચ્ચેથી હું તને છોડીને ને નહીં જાવ. ઉભો થા અક્ષય રોજ હું તને ઉઠાડ્યા કરું એ સારુ ના કહેવાય લગ્નના દશ વર્ષ માં રોજ કહું એ કેવું કહેવાય!"

વિશાખા ની વેદના આજે આસું સાથે વહેતી હતી જયારે તેના પતિ અક્ષયની અંતિમ વિદાય જોતી હતી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ