વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અંત - મારો ?

ના તું હિંમત હારીશ, 

ના રુદ્ર તને હારવા દેશે.

સફળતા પામવા તને ટળવશે.


મારી ધીરજ ખૂટી રહી હવે,

અંત કરવા માગું છું આ યુદ્ધનો

કાં તો હાર કાં તો જીત

પરિણામ જોવા માંગુ હું.


શક્તિ, સફળતા, સામર્થ્ય

માંગુ છું આપની પાસે,

ગુસ્સો, દુઃખ, નિરાશાથી 

માંગુ મુક્તિ સદાયને માટે

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ