વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

દુનિયા

આ દુનિયા  ગોળ  છે

ગોળ  જ  શા  માટે?

ભલે  સરસ  છે ઘણી  જ સરસ  છે

પણ  થોડીક  પણ  ચોરસ હોત તો

કેવી હોત  એ જાણવાની  તરસ છે

  - પુષ્પદંત  ભટ્ટ

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ