વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અભિનય

હા, હું અભિનેતા છું 

હું અભિનય કરું છું 

સવારથી સાંજ સુધી 

કેટલા બધા..!. 

ગમતાં ને ન ગમતાં 

છતાં પણ કોશિશ છે 

અભિનય સમ્રાટ બનવાની 

ને દુનિયાના રંગમંચ પર 

છવાઈ જઈ ને, 

પ્રભુએ સોંપેલ આ 

જીવન કાર્યને 

ઉત્કૃષ્ટ અભિનય 

દ્વારા સર્વોત્તમ 

જીવન જીવી જવાયું 

એ અહેસાસની. 





બિંદિયા જાની (તેજબિંદુ) 












ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ