વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

જરૂરી છે બદલાવ

 

પુત્રવધુ માંથી બાળકને જન્મ આપે છે,

દરેક માં માટે આ *બદલાવ* જરૂરી છે.

 

છોકરી કોઈનાં ઘરની વહુ બનવાની,

દરેક સ્ત્રી માટે આ *બદલાવ* જરૂરી છે.

 

સમય સમયનું કામ કર્યા જ કરે છે,

દરેક માટે આ *બદલાવ* જરૂરી છે.

 

વ્યક્તિએ સ્વભાવ બદલવો,

દરેક માટે *બદલાવ* જરૂરી છે.

 

સમયે થાય સાસુ વહુનાં ઝઘડાનો અંત,

દરેક માટે આ *બદલાવ* જરૂરી છે.

 

 

 

*ભાર્ગવી ભટ્ટ*

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ