વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

રાણી


ભલે હોવ તમે રાજપૂતની રાણી,

ભલે હોવ તમે કોઈ રાજાની મહારાણી.


પણ આ દ્રશ્ય તો છે ખૂબ સુંદર જાણે,

આબેહૂબ તાદૃશ્ય કરેલ આલેખન માણે.


સજી સજીને કોઈનું મન મોહી લઈ,

તમે તો આકર્ષયા પ્રેમનાં પારણે જઈ.


રાહ નિહાળતી એ પ્રીતમની,

માંગે હંમેશને માટેનો સંગીની.


મૃદુ સ્મિત અને નયનોનાં બાણ ચલાવે,

લટકારી અદાઓથી એ સૌને બોલાવે.



*ભાર્ગવી*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ