વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તલ્લીન


નજરથી નજર મેળાવવાનો અંદાજ કંઇક અલગ જ હતો,

એકીટશે જોઈ અમે તો એવાં *તલ્લીન* થઈ ગયા હતા.


જાણે શ્વેત રંગનું વર્ણન કરતાં કરતાં ખોવાયા વાતોમાં,

તારી પ્રેમાળ યાદોથી મારું હ્રદય *ચકચૂર* આ વાતો વાતોમાં.



*ભાર્ગવી ભટ્ટ*

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ