વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

બીજો રંગ નાં ફાવે

રંગાયા હશો અનેક રંગોથી,

રંગાઓ જો પ્રેમરંગથી તો,

બીજો કોઈ રંગ નાં ફાવે.

.

કાળા પીળા રંગોમાં રાખ્યું છે શું?

રંગાઓ જો ભાગવા રંગથી તો,

બીજો કોઈ રંગ નાં ફાવે..

.

સફેદ શાંતિ અને લીલો હરિયાળી નું પ્રતીક,

રંગાઓ જો દેશભક્તિ નાં રંગે,

તો બીજો કોઈ રંગ નાં ફાવે.

     -  ભરત રબારી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ