નવા વર્ષના હેતે વધામણાં
( સાઈજીકી )
"꧁༺ ঔৣ ༻꧂" :
☀☀⛳☀⛳☀
નવા વર્ષે હેતે
વધામણાં
કરો
રાષ્ટ્ર હિત કેરા કાજ
સ્નેહ રાખો ઝાઝો
અંતરમાં
સદા
ખુશી ઉર પ્રગટાય
હરખશે મન
જોઈ સદા
રાષ્ટ્ર
કેરું સદા ઉત્થાન
☀☀☀☀⛳⛳⛳