વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચોકલેટ ડે

ચોકલેટ ડે


         રોજની જેમ તૈયાર થઈ ને હમણાં હમણાં ગ્રાહક બની ને રોજ આવતા યુવકની રેડલાઈટ એરિયાની પોતાની ચાલીમાં ઊભી રાહ જોઈ રહી હતી. યુવકે આવતાવેતં મોટું ચોકલેટનુ બોક્સ આપી,હેપ્પી ચોકલેટ ડે કહેતાં તે ભુતકાળમાં ખોવાઈ ગય. આ ચોકલેટ ડે નિમિત્તે ખાધેલી નશીલી ચોકલેટ ના કારણે જ પ્રથમ અપહરણ પછી મહિના સુધી સમૂહિક બળાત્કાર અને છેલ્લે આ રેડલાઈટ એરિયામાં આવી પહોંચી હતી.એ પણ જેને પોતે પ્રેમ કર્યો હતો તેના દગા ના કારણે.




ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ