વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પવનની લહેર

પવનની લહેરની જેમ તું ચાલતી રહે

એક વાર તું થોડો સમય ધીરે થઈને જો

હું કહું  સદાય તને

એકવાર મુજ પર્વત પાસે અટકી જો

મને એકવાર મળીને તો જો

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ