વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેવી આવે યાદ તારી

કેવી આવે છે મને યાદ તારી,

જેવી આવે વાત તારી,


દોસ્તી પ્રેમમાં બદલાય ત્યારે,

એ પ્રેમમાં યાદ આવે તારી,


મોબાઈલના દરેક રિચાર્જ વખતે,

એ રિચાર્જમાં યાદ આવે તારી,


કેવી આવે છે મને યાદ તારી,

જેવી આવે વાત તારી,


પ્રેમનાં પર્વમાં યાદ આવે તારી ,

પ્રેમને પામવામાં યાદ આવે તારી,


જ્યારે નજીક અહેસાસ આવે ,

મને યાદ આવે તારી.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ