વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ખીલ્લી

શર્ટ, કુર્તો, ઓઢણી, લટકાવ્યાં પ્રેમથી
ના જોયું કે એ ખીટે, આકાર શું છે!
ને પછી, પામ્યો આદર, એ લુહાર!
કોઈ ખીલી ને પુછો, કે ભાર શું છે?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ