વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

હે શિવ

હે શિવ, હે આદિ-અનાદી રુદ્રદેવ,
હું આપ આશુતોષને નમન કરું છું.

હે શિવ-શક્તિના પ્રતિરૂપ અર્ધનારેશ્વર,
હું આપ મૃત્યુંજયદેવ ને નમન કરુંછું.

હે હલાહલનું પાન કરનાર નીલકંઠ,
હું આપ કૈલાસપતિને નમન કરું છું.

હે તાંડવઃ નૃત્ય કરનાર નટરાજ,
હું આપ ભોળાનાથને નમન કરું છું.

હે નંદિની સવારી કરનાર મહાદેવ,
હું આપ શિવને નમન કરું છું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ