વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

14 February वीर जवानों के नाम

કોઈ દિવસ ઠંડી માં કેમ રહેવાય જોઈ લેજો.

કોઈ દિવસ તાપ કેમ સહેવાય તે જોઈ લેજો.

કેવી રીતે થાય છે હિફાજત આ દેશની યાર?

એકવાર સરહદ પર પણ જઈને જોઈ લેજો.



Mr. patel 🎸 " prince"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ