વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મોહતાજ નથી!

રૂપ રંગનો મોહતાજ નથી આ મોહ,

લાગણીના પ્રવાહમાં તણાઈ જ જાય!

નાની અમથી મીઠી મુસ્કાનના મોહમાં,

પ્રેમના તાંતણે વણાઈ જ જાય!


કનૈયા પટેલ "રાધે"

નાના ચિલોડા, અમદાવાદ.

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ