વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

છોકરી ઓનું મહત્વ




        મરજીથી જીવી નથી શક્તી

        મરજીથી લગ્ન નથી કરી શક્તી

        મરજીથી હરી-ફરી નથી શક્તી

        મરજીથી ઈન્ટરનેટ પર ફોટો નથી મુકી શક્તી

        મરજીથી કોઈ દોસ્ત સાથે વાતચીત નથી કરી શક્તી

        મરજીથી કપડા નથી પહેરી શકતી



તો શું કામનું સ્ત્રી બનવુ, મારે દુનિયામાં વિચાર બદલવા છે

છોકરીઓને પણ મહત્વ મળવુ જોઈએ


છોકરીઓ ઉંચા અવાજે વાત કરે તો ખરાબ કહેવાય, ગાળો બોલે તો ગંન્દી કહેવાય, પણ પુરુષ કંઈપણ કરે તો કંઈ નહી એનું તો મહત્વ વઘી જાય


સ્ત્રીઓનું પણ મહત્વ હોવુ જોઈએ અને હક પણ હોવો જોઇએ.... 🙏🙏🙏🙏


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ