વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સર્વવ્યાપી

અવનવા રંગોને ઓઢી

પુષ્પ તણી પાંદડીઓ ખીલી

પ્રકૃતિ કેરા ખોળે મહેંક લઈ મલકે તું...

જળ સ્થળને અવની આકાશે

સૂરજ ચાંદને તારલિયા શાખે

હરએક જીવના શ્વાસે શ્વાસે

નીરંતર શ્વસી રહ્યો તું...

તું બ્રહ્માંડ કે સકળ બ્રહ્માંડમાં તું ?

મુંજમાં તું કે તુજમાં હું ?

બહાર તું ભીતર તું

મુંજ જ્ઞાનચક્ષુ ઉઘાડ તું

મળ્યો મોંઘો મનુષદેહ

બસ માધવ ભવસાગર પાર ઉતાર તું...

                    ..."તુ"

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ