વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મુક્તક પ્રીત પાંગરે હૈયેં કેમે કરું

  પ્રીત પાંગરી હૈયે કેમે કરું રજુઆત 

                  ( મુક્તક )

         "꧁༺ ঔৣ  ༻꧂" :    

        ☀⛳⛳••••©•••⛳⛳☀

 

નીતરે નયને મધુર નેહ ભાળી  હદયેશ્વરી 

 

મેઘ વરસે પ્રીતના સુણી પ્રેમ  રાગ મલ્હાર.

  

પ્રીત પાંગરી બને હૈયે, કેમેં  કરું હું રજુઆત,

 

શુદ્ધ પ્રેમમાં હોય બસ એની ખુશી તણી આશ   

  =======****•••••••****=====

              "꧁༺ ঔৣ  ༻꧂" :    

 

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ