વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

કેરિયર એન્ડવ્યોર સફર

*કેરિયર એન્ડવ્યોર ની સફર* ૮-૬-૨૦૨૩


લગન ને પરિશ્રમનો 

બીજો કોઈ વિકલ્પ નથી 

કેરિયર એન્ડવ્યોર ક્લાસીસમાં 

પૂરતું ધ્યાન આપવામાં આવે છે 

જીનલ સર ને સરગમ મેમ ને

સમગ્ર ટીમ નાં નેજા હેઠળ

વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન અપાય છે 

પ્રેકટીકલ જ્ઞાન પીરસાય છે 

વિદ્યા સાથે વ્યવહારીક જ્ઞાન અપાય છે 

 કોર્ષ પૂરો કરવામાં આવે છે

પરીક્ષાઓ યોજવામાં આવે છે 

એવાં પાછળ રહેલા બાળકોને

ભાવના સભર હૂંફ અપાય છે 

વિદ્યાર્થીઓની સફળતા એ જ મંત્ર છે

વિદ્યાર્થીઓને સાચો રસ્તો બતાવે છે 

 ગદ્દ ગદ્દ કંઠે રૂંધાતા સ્વરે કહે છે 

વિદ્યાર્થીઓ ને વિદાય સમારોહ ટાણે

પવનના હિલ્લોરે ઝૂલતાં વૃક્ષ થંભી જાય છે 

સૂસવાટા વાયરાના દ્રશ્ય જોવા થંભી જાય છે 

કેરિયર એન્ડવ્યોર સફરમાં આગળ 

વધો ને સફળ બનો 

આવો ને ભાર વગરનું ભણતર ભણો

તમારે સફળતા માણવાની ઇચ્છા હોય 

 તો કેરિયર એન્ડવ્યોર જેવું 

બીજું કોઈ મળશે નહીં...

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ