વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગુનો માફ

ગુનો માફ છે .


 બધા ગુના માફ છે , કર્યું તમે જેવું પણ...

    પ્રેમ થયો પહેલી નજરમાં...


  કરતા કરી દિધો પ્રેમ ,  કદર કરી શક્યા નહિ..

    નદી , તળાવની પાળે કર્યો પ્રેમનો સમય પસાર.


  લાજ રાખી નહિ દુનિયાની અમે..

    તમને સમય મળ્યો નહિ ...


  શું કરવાનું હવે , એ સમજણ રહી નહિ ..

     બદનામી  સહન થાય નહિ ...


  તમારા પ્રેમના સહારે દુનિયા જાય નીકળી 

     શા માટે ? સહન કરવાનું અંતે એકલાને...


  ગુનો માફ છે , એમ કહને અમે તો છૂટી જશું...

      શું તમે પોતાની જાતને માફ કરી શકશો ...


  આવશે જ્યારે યાદ અમારી , 

     સાથ આપણો હશે નહિ ...


 નિશાની તમે જે આપી અમને , સાચવશું 

      જીંદગી આખી અમે ...


        છાયા ખત્રી , " યાત્રી " ઓસ્ટ્રેલિયા ...

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ