વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

અફવા

અફવા 


   એક અફવા એવી પણ ઉડી હતી ...

    હવા એ દિશા બદલી ...


  ઊંચે ગગનમાં વાદળ દેખાય ..

   વાદળના ગોટા આંખે દેખાય...


   વાદળ સાથે હવા લહેરાય..

    ખબર નહિ હવા ક્યાં જઈ અટકે..


   અફવા અને હવા એક સાથે મનમાં આવે...

    હવા એવી લહેરાય કે અફવા પણ ખોટી લાગે.


   અફવા પર વિશ્વાસ કદી કરવો નહિ ...

    અફવાથી મન ગભરાઈ જાય...


   દિશા બદલી અફવા પર જોર દેવાય નહિ

   અફવા તો કાયમ ખોટી છે ,એવું માની લેવાય નહિ..


   અફવા સાંભળી પાછળ દોડવું નહિ...

       અફવાથી બિવાઈ જવાય નહિ..

       


                      છાયા ખત્રી , ઓસ્ટ્રેલિયા..

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ