વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

મન

મન ની માયા માં વિહરી માધવ
ગોકુળ ની ગલીઓ ની હલચલ
પ્રેમ ને ભક્તિ થી કરું નિત્ય સ્મરણ
જીવન ની ઘટમાળ માં પ્રભુ નું સ્તવન
ભવસાગર થી પાર ઉતારો ગિરિધર
રાધા ના મુરલી મનોહર શ્યામ બિહારી
મીરા ના ભજનો માં અજબ ખુમારી
કળિયુગ માં પ્રભુ રાખો લાજ અમારી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ