વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

એક પૂર આવ્યું અંતર મહી

એક પૂર આવ્યું જોરદાર આ અંતર મહી,

અને લાગણીઓ બધી એમાં ગઈ વહી.

 


ખાલી અંતર અને ખાલી અંદરથી હું,

બચ્યું ના શેષ કંઈ મારી પાસે;

એક ખાલી ખોળિયું જીવતું રહ્યું,

કોઈ બચાવે તો જીવી જઈએ એ આશે.

 


પણ, જો આવશે પાછું પૂર,  તો શું?

મારી નહિ હોય કોઈને જરૂર,  તો શું?

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ