વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ગરીબી

ડૉ.એ રિપોર્ટ તપાસીને કહ્યું કે બસ મહિનો, આટલું સાંભળી નારણની મા બોલી,'હાશ!!  વાવેતર તો થઈ જશે..'


- પંકજ ગોસ્વામી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ