ડૉ.એ રિપોર્ટ તપાસીને કહ્યું કે બસ મહિનો, આટલું સાંભળી નારણની મા બોલી,'હાશ!! વાવેતર તો થઈ જશે..'
- પંકજ ગોસ્વામી