વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ચક્રવ્યૂહ

ચક્રવ્યૂહ


સ્વયંમ રચેલા ચક્રવ્યૂહમાં  પોતે જ ફસાઈ ગયા.

બીજા પર ભરોસો મુકતાં  કેવા ફસડાઈ ગયાં.....

શિકારી  પોતે જ એની જાળમાં ફસાઈ ગયો,

શિકાર ઓળખવામાં માત એ ખાઈ ગયો.


સત્ય શું છે એ જાણવાની કોશિશ  પણ ન કરી,

મઝધારે જુઓ તો  ખરા  કેવાં  અટવાઈ  ગયાં.....


જીજ્ઞા કપુરિયા "નિયતી

23/11/2019

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ