વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

વિશ્વાસ



                  " વિશ્વાસ "


અગણિત કરે છે ભૂલો તો પણ...

માનવ પર હજુ કર્યો છે મોટો વિશ્વાસ...

અવકાશી મિસાઇલો પર...

ભલે ઊભો હોય માનવ...

પણ હૃદયની ડાળીઓ ઉપર...

હજુ વિશ્વાસ છે મને...

ભલે માનવીએ કર્યું વિસર્જન...

પણ નવસર્જનની શક્તિ પર...

હજુ વિશ્વાસ છે મને...

માટે કહે " ભુમિ "...

વિશ્વાસ મારો લાગે ભલે આછોરો...

તો પણ સર્જનહારના મહાસર્જક પર...

વિશ્વાસ સદા કાયમ રહેશે મારો...


" ભુમિ ડોડીયા "

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ