વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

તારા વગર

*તારા વગર* ૧૬-૭-૨૦૨૩


ઓ ચેહર મા તારાં વગર કોણ અમારું,

તારા વિના કોણ આધાર અમારો.

અડાલજમાં ડંકો વગાડ્યો મા

નાયણા રૂપાની દેવી ચેહર મા

અમને તારી જરૂર છે.

ભાવના વિનવે છે,

ઓ ચેહર મા વાયુવેગે આવજે મા

માવડી તારા વગર નિરાધાર છીએ

તારા થકી તો ઉજળાં છીએ

ભૂલ ચૂક માફ કરજો માવડી

છોરું ને તારી જ આશા છે માવડી.

તારા વિના તો તરફડીએ છે મા

તારા થી જ મહાલીએ છે મા

દયાળુ ચેહર મા દયા કરજો મા

તારા વગર તો જીવન બેકાર છે મા

તારા થકી તો શ્વાસ ચાલે છે મા..

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ