વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

પ્રેમપત્ર

 મને તારા અક્ષરોમાં સુંદર રીતે આકાર આપે છે, હું અરીસામાં મારી જાતને અનુભવું છું, તેના કરતાં તારા શબ્દોમાં મેં મારા અસ્તિત્વને વધુ અનુભવ્યું છે.


 જ્યારે મેં 200 વર્ષનો સૌથી મોટો પૂર્ણિમાનો ચાંદ જોયો, ત્યારે તે મને જે નજરથી જોઈ, તે રીતે મને લાગ્યું કે તે તારો ચાંદ જોયો છે અને મેં મારો.


 જંગલ, દરિયો, રાતો, તારુ અચાનકથી મને બોલાવવું અને મારા ફોટા પાડવાની ક્લિક્સ અને એની પાછળ સંતાયેલુ તારુ સ્મિત...તારી સાથેના ચાર દિવસો અને તારો પહેલો અને છેલ્લો અચાનક સ્પર્શ જ્યારે તે ભૂલથી અથવા જાણીને તારો હાથ મારા પર મૂકયો'તો...


આ બધુ યાદ કરુ, ત્યારે એવું લાગે છે કે હું પ્રેમ કથાના કેટલાક સૌથી રોમેન્ટિક પૃષ્ઠ જીવી રહી છું. લોકો કવિતા વાંચે છે અને લખે છે. તું મારી અંદર, એક કવિતા બની રોજ ખીલે છે.


 એ દિવસોમાં તારા પત્રો વાંચવા એ મારી પોતાની જાતને, લાંબી, સૌમ્ય, અને અસરકારક, કવિતા તરીકે વાંચવુ હતું. 


મોસમી

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ