વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

ધન્ય ધન્ય

*ધન્ય ધન્ય* ૨૨-૬-૨૦૨૩


ધન્ય ધન્ય ચેહર મા તારાં સત ને રે,

ધન્ય ધન્ય ચેહર મા તારાં પરચા રે.


ધન્ય ધન્ય અડાલજમાં ડંકો વગાડ્યો રે

ધન્ય ધન્ય નાયણા રૂપાના ઓરતા પૂર્યા રે


ધન્ય ધન્ય દેશ વિદેશમાં ભકતો વસે રે,

ધન્ય ધન્ય ગોરના કુવે હાજરાહજુર રે.


ધન્ય ધન્ય ભટ્ટ પરિવારનું માવતર રે,

ધન્ય ધન્ય સાત સાત પેઢી તારી રે.


ધન્ય ધન્ય વાયુવેગે આવતી માતા રે,

ધન્ય ધન્ય ચેહર મા તારાં તેજ ને રે..

*કોપી આરક્ષિત* *©*

*ભાવના ભટ્ટ અમદાવાદ*

➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ