વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સલાહ સૂચન

*સલાહ સૂચન* ૨૩-૬-૨૦૨૩


જેને સલાહ સૂચન ની આદત પડી છે,
વાતે વાતે આપે એ સલાહ સૂચન છે
ન જુવે અવગુણો પોતાના અહીં
બીજાને જ આપે સલાહ જ અહીં.

મળી જવાની કાયા માટીમાં જ છે,
છતાંયે રંગ, રૂપનો મોહ વધુ છે
બીજાને દેખાવડા બનવા માટે
સલાહ સૂચન કરે છે માટે.

ભાવના આવાં ભેજાબાજ લોકો છે,
જેને વગર કારણે સલાહ આપવી છે
ન જુવે પોતાની ભૂલ કદીયે,
બીજાના સલાહકાર રહે સદાયે.
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ