વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સગાઈ

*સગાઈ*  ૨૪-૬-૨૦૨૩


આમ તો સગાઈ નાં અર્થ ઘણા છે,
ક્યાંક લાગણીની સગાઈ
તો ક્યાંક દિલની સગાઈ
તો ક્યાંક નફરતની સગાઈ
ને સપ્તપદી ની સગાઈ
ક્યાંક પશુ પક્ષીઓ સાથે સગાઈ
તો ક્યાંક સોશિયલ મીડિયાની સગાઈ
તો ક્યાંક અદેખાઈ ની સગાઈ
તો ક્યાંક શિક્ષક વિદ્યાર્થી ની સગાઈ
ભાવના ભકત ને પ્રભુની સગાઈ
તો ક્યાંક સાચી દોસ્તીની સગાઈ
તો ક્યાંક ઋણાનુબંધ ની સગાઈ
તો ક્યાંક લેણાદેણી ની સગાઈ
તો ક્યાંક વાટકી વહેવાર ની સગાઈ
તો ક્યાંક સ્વાર્થની સગાઈ
આમ સગાઈ દરેક વખતે અલગ છે
કયાક અર્થ સભર છે
તો ક્યાંક અર્થ વિહોણી છે..
*કોપી આરક્ષિત* *©*
*ભાવના ભટ્ટ અમદાવાદ*
➖〰️➖〰️➖〰️➖〰️➖

ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ