વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

સંભારણા



  જીવનની યાદગાર પળ એક સંભારણું બને .

    નાનપણ થી લઇ ને બાળપણ 


  નિશાળથી શરુ થઇ ને સ્કૂલ સુધી ...

   કઈક કેટલીયે એવી વાતો હોય કે 


  આજીવન યાદ રહી  જાય ...

    પછી જ્યારે નિશાળમાં હોય 


  અને કોઈના થી થઈ જાય કજીયો ..

       જેને ક્યારેય પણ ભૂલાતો નથી ...


  સંભારણાં માં યાદગાર હોય લગ્નનો માંડવો ...

   અને સુખની યાદ જે આજીવન હોય યાદ ...


  થવાય જ્યારે બે માંથી એક 

     ત્યારે સંભારણું બને છે ફોટા ...


  દુઃખના હોય સંભારણાં અને સુખના 

     હોય સંભારણાં ......


  બાળપણ થી લઈને જવાની સુધીના સંભારણા 

      જવાનીના પ્રેમ ભર્યા અહેસાસનાં સંભારણા..


   પ્રેમમાં પાગલ થઈ ફરવા જવાનું અને પાણીમાં 

       છબછબીયા કરવાના સંભારણા કદીયે ન ભૂલાય..


  જીવનનું એક સપનું પણ સમનભારણું બની રહે છે..

      સપના ને સાકાર કરવાનું ધ્યેય પણ સંભારણું જ

                  બની જાય છે..


              છાયા ખત્રી યાત્રી , ઓસ્ટ્રેલિયા...


   



    


   


  



ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ