વિગતો પર પાછા જાઓ રિપોર્ટ ટિપ્પણીઓ

નીલકંઠ

અગિયાર રુદ્રના મૂળ એવા
શિવને નમન કરું છું.

શ્રાવણ માસ પ્રિય છે તે
ભોળાનાથને નમસ્કાર કરું છું.

શ્રીરામ જેના ઈષ્ટ છે તે
મહાદેવને નતમસ્તક થાવ છું.

ગંગાને ધારણ કરનારા
આશુતોષને પ્રણામ કરું છું.

હલાહલ વિષનું પાન કરનાર
નીલકંઠનું સ્મરણ કરું છું.


ટિપ્પણીઓ


તમારા રેટિંગ

blank-star-rating

ડાબું મેનુ